Blogger Widgets
રાજ બાંભણિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે.

સુવિચાર


સુવિચાર: "જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી."

શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ કેવી રીતે બનાવશો ?

 આપણે નેટ સર્ફિગ દરમિયાન ઘણા બ્લોગ અને વેબસાઈટ જોઈએ છીએ તેના મેનુ (ભાઈલા પેજના નામ )અને પેટા મેનુ (પેટા પેજ જે એકના નીચે એક ખુલે ) ખુલતા હોય છે. ત્યારે ઘણી વાર આપણા ને પણ ઈચ્છા થાય કે આવુ મેનુ આપણા બ્લોગ પણ હોય તો ? ત્યારે આપણા નેબ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  કેવી રીતે બનાવશો ? ....



તેની સમજ હોતી નથી ત્યારે આપણેબ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ   બનાવવા ના વિચાર પણ પૂર્ણ વિરામ મુકી દઈએ છીએ. તો મિત્રો બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  કેવી રીતે બનાવશો ? તે વિચાર ને દબાવશો નહિ આ રહ્યો તેનો ઉપાય. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો