Blogger Widgets
રાજ બાંભણિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે.

સુવિચાર


સુવિચાર: "જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી."

સુવાક્યો

સુવાક્યો


1.     મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
2.     મારુ જીવન એજ મારો સંદેશ છે.
3.     બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
4.     શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
5.     વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
6.     કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
7.     નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
8.     શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
9.     શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
10.   શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
11.   કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
12.   શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છેલગની છે.
13.   બાળકોને શાબાશીપ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
14.   બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
15.   સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
16.   હું કદી શીખવતો નથીહું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
17.   શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
18.   તમે ન બોલો તમારા કામને બોલવા દો.
19.   જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
20.   ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
21.   પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
22.   બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
23.   બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
24.   દરેક બાળક એક કલાકાર છે.
25.   વિચાર કરતાં જ્ઞાન સારુ.
26.   બધુ જ પરિવર્તનશીલ છેકશું પણ સ્થિર રહેતું નથી,
27.   વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
28.   તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
29.   તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
30.   જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
31.   મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
32.   જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
33.   ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
34.   વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
35.   ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
36.   સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
37.   બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
38.   આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
39.   એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
40.   આજની મહેનત આવતી કાલનું પરીણામ.
41.   દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
42.   સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાનતે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
43.   નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
44.   સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
45.   સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
46.   આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
47.   વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
48.   દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
49.   નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
50.   સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
51.   એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
52.   કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
53.   અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
54.   પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
55.   ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
56.   જીવન સંઘર્ષનું બીજું નામ છે.
57.   જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
58.   જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
59.   જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
60.   વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
61.   જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
62.   પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
63.   માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
64.   જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
65.   એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
66.   સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
67.   બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
68.   ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
69.   સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
70.   વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
71.   જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
72.   સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
73.   ઇર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
74.   નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
75.   ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
76.   સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
77.   બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
78.   કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
79.   જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
80.   મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
81.   દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
82.   એક આંગણું આપોઆખું આભ નહિ માગું.
83.   અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
84.   મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
85.   સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છેગુલામી તેની શરમ છે.
86.   પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
87.   આજના વિચારો આવતી કાલે બોલો.
88.   તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
89.   સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
90.   સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
91.   હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
92.   કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
93.   આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
94.   સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
95.   માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
96.   બાળકો પ્રભુના પયગંબરો છે.
97.   બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
98.   શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
99.   ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
100.કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
101.આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
102.સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
103.માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
104.બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
105.જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
106.ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
107.સમય કિમતી છેપણ સત્ય તો એથી વધુ કિમતી છે.
108.જે કંઇ શીખવવાની હિંમત કરે છેતેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
109.ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
110.વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
111.ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
112.સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
113.બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
114.આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું    સારુ.
115.એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
116.આજની મહેનત આવતી કાલનું પરીણામ.
117.દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
118.સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
119.નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
120.સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
121.સફળતા મેળવવા ચિંતા નહીચિંતન કરો.
122.આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
123.વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
124.દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
125.નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
126.સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
127.એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
128.કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
129.અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
130.પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
131.ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
132.જીવન સંઘર્ષનું બીજું નામ છે.
133.જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
134.જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
135.જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
136.વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
137.જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
138.પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
139.માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
140.જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
141.સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
142.બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
143.ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
144.સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
145.વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુનથી.
146.જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
147.સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
148.ઈર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
149.નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
150.ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
151.સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
152.બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
153.કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
154.જેને હારવાનો ડર છેતેની હાર નિશ્ચિત છે.
155.લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો